આ બ્લોગનો ગણિત તથા વિજ્ઞાન ભણતા તથા ભણાવતા તમામ લોકો ને ગણિત તથા વિજ્ઞાનની રસપ્રદ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તાજેતર માં ગણિત તથા વિજ્ઞાન ક્ષેત્રે શું સંશોધન થઇ રહ્યા છે તેની માહિતી પણ સમયાંતરે આપને મળે તેવો પ્રયાસ છે. મારું માનવું છે ક આજના સમય ને જોતા વિદ્યાર્થીઓએ ફક્ત પુસ્તકીયા ગ્યાન પર સીમીત ન રહેતા ઈન્ટરનેટ દ્વારા ઉપરાંત અન્ય સ્ત્રોતો થી પણ વાકેફ રહી જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ.